________________
गाथा ३५
३५७
પ્રશ્ન ૫૭ : આ લેાકાનુપ્રેક્ષાથી શું વિશેષ લાભ છે? ઉત્તર : લાકના આકાર, તેમાંની રચનાએ વગેરેના જ્ઞાનના વિશેષ પરિચયથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉપજે છે અને સંસ્થાન આદિના જ્ઞાનથી સંસ્થાનવિચય નામનું ઉત્તમ ધર્મધ્યાન અની શકે છે.
પ્રશ્ન ૨૫૮: એધિદુ ભ-અનુપ્રેક્ષા કાને કહે છે ? ઉત્તર ઃ નિજ શુદ્ધાત્મત્તવના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ ધિનું પામવું અત્યંત દુર્લભ છે. પ્રાપ્ત થયેલી આ એધિની અને વૃધ્ધિ દ્રઢતા કરવી જોઈ એ એવુ' ચિંતવન કરવું અને સમાધિસન્મુખ થવું તેને આધિદુભ-અનુપ્રેક્ષા કહે છે.
પ્રશ્ન પ૮ : દ્ધિ અત્યંત દુર્લભ કેવી રીતે છે ? ઉત્તર : આ જીવે અનાદિકાળથી તે એકેન્દ્રિયમાં રહીને જ અનંતકાળ વ્યતીત કર્યાં છે, વળી સુયાગ પ્રાપ્ત થતાં ઉત્તરાત્તર દુર્લભ દ્રીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અસની, પંચેન્દ્રિય-સંગી, મનુષ્યભવ, ઉત્તમદેશ, ઉત્તમકુળ, ઇન્દ્રિયાનું સામર્થ્ય, દીર્ઘ - આયુષ્ય, પ્રતિભા, ધ શ્રવણ, ધ - ગ્રહણ, ધર્મશ્રદ્ધાન, વિષયસુખાની નિવૃત્તિ, કષાયેાની નિવૃત્તિ અને રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. તેથી આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્માચરણરૂપ બોધિ દુર્લભ છે.
પ્રશ્ન ૨૬૦: આ જીવે નીચ ગતિમાં રહીને અનંત પરિવર્તન શા માટે કર્યાં ?
ઉત્તર: મિથ્યાત્વ, વિષયે:ની આસક્તિ, કષાય વગેરે પિરણામેાને કારણે આ જીવની નીચી દશા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org