________________
३५४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
વિભાગનું નામ શુક છે અને ઉત્તર વિભાગનું નામ મહાશુક સ્વર્ગ છે. આમાં શુકે નામને એક જ ઈન્દ્ર છે. આ પ્રશ્ન ૨૪૮ : છઠ્ઠા કલ્પની રચના કેવી છે ?
ઉત્તર : પાંચમાં કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણ આકાશ સુધી છ કલ્પ છે. આમાં પણ એક પટલ છે. આના દક્ષિણ વિભાગનું નામ શતાર સ્વર્ગ છે અને ઉત્તર વિભાગનું નામ સહસ્ત્રાર સ્વ છે. આ કલ્પમાં શતાર નામને એક જ ઈન્દ્ર છે.
પ્રશ્ન ૨૪૯ : સાતમાં કલ્પની કેવી રચના છે?
ઉત્તર : છઠ્ઠી કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણ આકાશ સુધી સાતમે કલ્પ છે. આમાં ત્રણ પટલ છે. આના દક્ષિણ વિભાગનું નામ આનસ્વર્ગ છે અને અધિપતિ આનત નામને ઈન્દ્ર છે. ઉત્તર વિભાગનું નામ પ્રાણત વર્ગ છે અને અધિપતિ પ્રાણુત નામને ઈન્દ્ર છે.
પ્રશ્ન ૨૫૦ : આઠમાં કલ્પની રચના કેવી છે?
ઉત્તર : સાતમા કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણુ આકાશ સુધી આઠમે કલ્પ છે. આમાં ત્રણ પટલ છે આના દક્ષિણ વિભાગનું નામ આરણુસ્વર્ગ છે અને અધિપતિ આરણ નામને ઈન્દ્ર છે. ઉત્તર વિભાગનું નામ અશ્રુતસ્વર્ગ છે અને અધિપતિ અશ્રુત નામને ઈન્દ્ર છે.
પ્રશ્ન ૨૫૧ ચૈવેયક વિમાનની રચના કઈ રીતની છે?
ઉત્તર : આઠમા કલ્પની ઉપર એક રાજુ પર્યત આકાશમાં ચૈવેયક, અનુદિશ, અનુત્તર, સિદ્ધશિલા અને સિદ્ધલોક છે. કેની રચના નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org