SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ३३७ गाथा ३५ આ પ્રકારે, આ ચારેય ભવપરિવર્તનમાં જેટલે સમય લાગે છે તેટલે કાળ ભવપરિવર્તનને જાણુ. - આવાં આવાં અનંત ભવપરિવર્તને આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૯૬ : અનાદિ નિત્યનિગેદના જીવને આ પરિવર્તનકેવી રીતે સંભવે છે? ઉત્તર : અનાદિ નિત્યનિગેદના છાને આ પરિવર્તન તે નથી હતું પરંતુ અન્ય જીના અનંત ભવપરિવર્તનમાં જેટલે કાળ વ્યતીત થયે તેટલે કાળ તેમને પણ વ્યતીત થયે છે. તે પ્રશ્ન ૧૯૭ : ભાવપરિવર્તનનું સ્વરૂપ શું છે? ઉત્તર : કર્મોની યથાસંભવ જઘન્યસ્થિતિથી માંડીને ઉત્કૃષ્ટ સ્થિતિના બંધના કારણભૂત ભાવેના કમિક પરિવર્તનને ભાવપરિવર્તન કહે છે. તે નીચે પ્રમાણે છે. - કર્મોનું એક સ્થિતિબંધસ્થાન થવા માટે અથવા વધવા માટે અસંખ્યાત લેકપ્રમાણુ અસંખ્યાત કષાય અધ્યવસાયસ્થાન થઈ જાય છે. એક કષાયઅધ્યવસાય–સ્થાન થવા માટે અસંખ્યાત લેકપ્રમાણ અસંખ્યાત અનુભાગબંધ-અધ્યવસાયસ્થાન થઈ જાય છે. એક અનુભાગબંધ-અધ્યવસાયસ્થાન થવા માટે શ્રેણીના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ અસંખ્યાત એગસ્થાન થઈ જાય છે. - હવે પ્રકૃત કમપરિવર્તનને વિચાર કરીએ - જેમ કે એક જીવને જ્ઞાનાવરણીયની જન્થય સ્થિતિને બંધ થયે. તેને ગ્ય જઘન્યગસ્થાન, જઘન્ય અનુભાગ બંધ અધ્યવસાય-સ્થાન ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy