________________
गाथा ३५
३३१
યથાસંભવ તીવ્રમદ મધ્યમ ભાવવાળી સ્પ, રસ, ગંધ, વણુ - યુક્ત નાક વણાઓને શરીરરૂપે ગ્રહણ કરી પછી, અન્યસમયે તે ખરી ગઈ પરંતુ અનેક અગૃહીત નાકમવણાઓને ગ્રહણ કરી આ પ્રમાણે અનંતવાર અગૃહીત નાકવણાઓને ગ્રહણ કરીને એક વાર મિશ્રવ ણાઓને ગ્રહણ કરી અનંતવાર અગૃહીત વણાઓને ગ્રહણ કરીને એક વાર મિશ્ર (ગૃહીત-અગૃહીત) વર્ગણાઓને ગ્રહણ કરી. આ રીતે જ્યારે અન ંતવાર મિશ્રવણાઓને ગ્રહણ કરી લે ત્યારે એક વાર ગૃહીતવર્ગણુાઓનું ગ્રહણ થયુ અગૃહીત-મિશ્રવ ણુાઓની રીતથી ગૃહીતવાને ફરીથી ગ્રહણ કરી. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે અનંતવાર ગૃહીતવણાઓનુ ગ્રહણ થઈ જાય ત્યારે નાક દ્રવ્યપરિવતનના ચાર ભાગમાંથી એક ભાગ પૂરા થયા ગણાય. આ ભાગને અગૃહીત મિશ્રગૃહીતક્રમગ્રહણ કહે છે.
ફી, તે જીવે મિશ્રવણાઓને ગ્રહણ કરી. અન’ત વાર મિશ્રગ્રહણ કરીને એક વાર અગૃહીત વ ણુાઓને ગ્રહણ કરી. પછીથી અનંત મિશ્રગ્રહણ કરીને અગૃહીતવગણુાઓને ગ્રહણ કરી. આ રીતે અનંતવાર અગૃહીત વણાઓને ગ્રહણ કર્યાં પછી એક વાર ગૃહીતવર્ગ ણાઓને ગ્રહણ કરી. મિશ્ર-અગ્રહીત ગ્રહણ ક્રમપૂર્વક ગૃહીતવગણાઓનુ જ્યારે અનંતવાર ગ્રહણુ થઈ જાય ત્યારે નાકમ દ્રવ્યપરિવર્તનના એ ભાગ પૂરા થાય છે. આ બીજા ભાગને મિશ્રઅગૃહીતગૃહીતકમ ગ્રહણુ કહેવાય છે. ફ્રી, તે જીવે મિશ્રવણાઓને ગ્રહણ કરી. અનંતવાર મિશ્રવણાઓને ગ્રહણુ કરીને એક વાર ગૃહીતવ ણુાઓને ગ્રહણ કરી ક્રુરીથી અનંતવાર મિશ્રગ્રહણ કર્યાં બાદ, એક વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org