________________
३२६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૬૬: ધર્મના અંગ કેટલા છે?
ઉત્તર : ધર્મના અંગ દસ છે - (૧) ક્ષમા (૨) માદવ (૩) આર્જવ (૪) શૌચ (૫) સત્ય (૬) સંયમ (૭) તપ (૮) ત્યાગ (૯) આકિંચન્ય અને (૧૦) બ્રહ્મચર્ય.
પ્રશ્ન ૧૬૭ : ક્ષમા નામનું ધર્મનું અંગ કેને કહે છે?
ઉત્તર ઃ ક્રોધનું કારણ સ્વયં ઉપસ્થિત થવા છતાં, પિતે સમર્થ હેવાં છતાં પણ બીજાને ક્ષમા કરી દેવી અને નિજ, ધવસ્વભાવના ઉપગના બળથી સંસારભ્રમણના કારણભૂત મહાદિ ભાવને શાંત કરીને પિતાને ક્ષમા કરી દેવી તેને ક્ષમા કહે છે.
પ્રશ્ન ૧૬૮ : માર્દવ નામનું ધર્મનું અંગ કેને કહે છે?
ઉત્તર : જાતિ, કુળ, વિદ્યા, વૈભવ વગેરે વિશિષ્ટ હોવા છતાં પણ બીજાને તુચ્છ ન માનવાં, પોતે અહંકારભાવ ન ધરે અને નિજ, સહજસ્વભાવના ઉપગના બળથી, અપૂર્ણ વિકાસમાં અહંકારપણું સમાપ્ત કરીને પિતાની મૃદુતા પ્રગટ કરવી તેને માર્દવ ધર્મ કહે છે.
પ્રશ્ન ૧૨૯: આર્જવ નામનું ધર્મનું અંગ કેને કહે છે?
ઉત્તર : કેઈને પ્રતિ છળ, કપટને વ્યવહાર કે ભાવ ન કરે તથા નિજ સરળ ચૈતન્યસ્વભાવના ઉપગથી સ્વભાવવિરુદ્ધ ભાવેને નાશ કરીને તાવિક સરળતા પ્રગટ કરી દેવી તેને આfવધર્મ કહે છે.
પ્રશ્ન ૧૭૦ : શૌચ નામનું ધર્મનું અંગ કેને કહે છે?
ઉત્તર : કઈ પણ વસ્તુની લાલચ કે તૃષ્ણ ન કરીને તથા નિજ, સ્વતઃસિદ્ધ, ચૈતન્યસ્વભાવના ઉપગના બળથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org