SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३२५ ઉત્તર : મનેાપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિરૂપ ભાવસ વરના ઉપાય અથવા વિશેષા છે. પ્રશ્ન ૧૬૦ : મનાગુપ્તિ કાને કહે છે? ઉત્તર ઃ રાગાદિ ભાવાને ત્યાગવા અથવા સમીચીન ધ્યાનમાં લાગવું અથવા મનને વશ કરવું તે મનેાગુપ્તિ છે. પ્રશ્ન ૧૬૧ : વચનગુપ્તિ કાને કહે છે ? ઉત્તર : કઠોર વગેરે વચનેાના ત્યાગ કરવા અથવા મૌન ધારણ કરવુ' તેને વચન િત કહે છે. પ્રશ્ન ૧૬૨ : કાયગુપ્તિ કાને કહે છે. ઉત્તર : સમસ્ત પાપાથી દૂર રહેવુ અને શરીરની ચેષ્ટાઓની નિવૃત્તિ કરવી તેને કાયગુપ્તિ કહે છે. પ્રશ્ન ૧૬૩ : ધર્મ કોને કહે છે ? ઉત્તર : ક્રોધાદિકપાયા ઉત્પન્ન કરવાવાળાં કારણાના પ્રસંગ ઉપસ્થિત થવાં છતાં પણ ઇચ્છા અને કલેશ પરિણામે ઉત્પન્ન ન થવાં અને સ્વભાવની નિળતા અની રહેવી તેને ધર્મ કહે છે. પ્રશ્ન ૧૬૪ : ધર્મ શબ્દના નિરુતિ અર્થ શું છે ? ઉત્તર : પતિ કૃતિ ધર્મ: = જધન્યપદથી હઠાવીને જે ઉત્તમ પદમાં ધારણ કરાવે તેને ધર્મ કહે છે. પ્રશ્ન ૧૬૫ : જઘન્ય અને ઉત્તમ પદ્મ કયા છે? ઉત્તર : મિથ્યાત્વ, રાગ, દ્વેષ વગેરેથી આત્માનુ કલુષિત રહેવું તે જઘન્યપદ છે અને પરમપારણામિકરૂપ, નિજરનૈતન્યસ્વભાવના અવલ મનના ખળથી સ્વભાવના સ્વચ્છ વિકાસ થવા તે ઉત્કૃષ્ટ પદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy