SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३०३ પ્રશ્ન ૩૨ ઃ કીત દોષ કેને કહે છે? ઉત્તર : જ્યારે સાધુ ભિક્ષા માટે ઘેર આવે ત્યારે ગાય વગેરે સચિત્ર અથવા સેતુ વગેરે અચિત્ત દ્રવ્ય આપીને ભેજન લાવવામાં આવે તેને કીત દોષ કહે છે. પ્રશ્ન ૩૩ : કીત દેષમાં શું હાનિ છે? ઉત્તર : આમાં નૈમિત્તિક આરંભ અને વિકલ્પની અધિકતા થાય છે. પ્રશ્ન ૩૪ : પ્રામિત્ય દોષ કેને કહે છે? ઉત્તર : પ્રાનિત્ય દષના બે પ્રકાર છે: (૧) વૃદ્ધિમત્ (૨) અવૃદ્ધિમતું . વ્યાજ પર ઉધાર લાવેલા અન્નને લીધે વૃદ્ધિમત્ પ્રામિત્ય દેષ આવે છે અને વ્યાજ વિના ઉધાર લાવેલા અન્નને લીધે અવૃદ્ધિમતુ પ્રાનિત્ય દોષ આવે છે. આ બન્ને પ્રકારના પ્રામિત્યને આહાર આવે તે મામિત્યદોષ કહેવાય છે. પ્રશ્ન ૩પ : પ્રામિત્યના આહારમાં શું દેષ થયે? ઉત્તર : ઉધાર લાવવામાં અને તે ચુકવવામાં દાતાને અનેક કષ્ટ ઉઠાવવા પડે છે, અને આ કષ્ટસાધ્ય આહાર મધુકર-વૃત્તિવાળા સાધુને એગ્ય નથી. આવા આહારથી અદયાને દેષ ઉપજે છે. પ્રશ્ન ૩૬ ઃ પરિવર્તિત દેષ કેને કહે છે? ઉત્તર : સાધુ ભિક્ષા માટે આવે ત્યારે ભેજ્ય પદાર્થના બદલામાં બીજે ભેજ્ય પદાર્થ (ખાવા ગ્ય પદાર્થ) લાવ તેને પરિવર્તિત દોષ કહે છે. પ્રશ્ન ૩૭ : પરિવર્તિત આહારમાં શું દોષ આવી જાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy