SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २०९ गाथा ३० પ્રશ્ન પ૨ : રાજકથા કેને કહે છે? ઉત્તર : રાજાઓના વૈભવ, વ્યવહાર વગેરેની ચર્ચા કરવી તેને રાજકથા કહે છે. પ્રશ્ન પ૩ : ક્રોધ-પ્રમાદ કોને કહે છે? ઉત્તર : કોધવશ શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક કર્તવ્યમાં શિથિલતા કરવી તે કોધપ્રમાદ છે. પ્રશ્ન ૫૪ : માનપ્રમાદ કેને કહે છે? ઉત્તર : માનવશ શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક કર્તવ્યમાં શિથિલ થવું અથવા દોષ લગાવો તેને માન-પ્રમાદ કહે છે. પ્રશ્ન પ૫ : માયાપ્રમાદ કોને કહે છે? ઉત્તર : માયાવશ શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક કર્તવ્યમાં દોષ લગાવે તેને માયાપ્રમાદ કહે છે. પ્રશ્ન પ૬ : લેભ પ્રમાદ કેને કહે છે? ઉત્તર : લેભકષાયવશ શુદ્ધ-આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક-કર્તવ્યમાં દોષ લગાવ તેને લેભપ્રમાદ કહે છે. પ્રશ્ન પ૭ : સ્પર્શેન્દ્રિયવશતા કોને કહે છે? ઉત્તર : સ્પર્શેન્દ્રિયના વિષયેનું ચિંતન, પ્રવર્તન વગેરેને આધીન થઈને શુદ્ધ-આત્માનુભવથી ચલિત થઈ જવું તે સ્પર્શેન્દ્રિયવશતા છે. પ્રશ્ન પ૮: રસનેન્દ્રિયવશતા શું છે? ઉત્તર ઃ ભેજનના સ્વાદમાં રતિ કરીને શુદ્ધ-આત્માનુચલિત થઈ જવું તે રસનેન્દ્રિયવશતા છે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy