SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ હિંસા, અસત્ય, ચારી, કુશીલ અને પિરગ્રહની ઈચ્છા એ પાંચ અવિરતિના ભેદ છે. २०२ પ્રશ્ન ૧૨ : હિંસા કાને કહે છે? ઉત્તર : કષાયવશ પાતાના અથવા પરના પ્રાણના ઘાત કરવા તે હિંસા છે. પ્રશ્ન ૧૩ : પરની હિંસામાં તે પોતાની હિ'સા કેવી રીતે થાય? ઉત્તર : કષાયવશ બીજાના ઘાત કરવામાં પેાતાની હિંસા તેા જરૂરથી થાય જ છે. ત્રીજાના ઘાતના ઉદ્યમ કરતી વખતે બીજા જીવનેા ઘાત થાય વા ન થાય તા પણ પેાતાની હિંસા તા થઈ જ જાય છે. પ્રશ્ન ૧૪ : મરણ સિવાય પણ બીજી કોઈ હિ"સા છે? ઉત્તર : કષાયાનું ઉપજવું તે જ વાસ્તવિક હિંસા છે, તેથી પેાતાના ચૈતન્યપ્રાણના ઘાત થાય છે. કાઈ નુ દીલ દુભાવવું સંકલેશ–પરિણામ ઉપજાવવા તે પણ પર-હિંસાના પ્રકાર છે. પ્રશ્ન ૧૫ ઃ હિંસાના કેટલા ભેદ છે? ઉત્તર : હિંસાના ચાર ભેદ છે. (૧) સંપ્પી હિંસા (૨) ઉદ્યમી હિંસા (૩) આર'ભી-હિં'સા (૪) વિરેધી હિંસા. પ્રશ્ન ૧૬ : સોંપી હિંસા કાને કહે છે? ઉત્તર : ઈરાદાપૂર્વક કેાઈ જીવના ઘાત કરવા તેસંકલ્પી હિંસા છે. પ્રશ્ન ૧૭ : ઉદ્યમી હિંસા કાને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy