SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નાથા ૨૦ २०१ ઉત્તર : અનંતધર્માત્મક વસ્તુમાં એક જ ધર્મ માનવાની હઠ અથવા અભિપ્રાય તે એકાંત મિથ્યાત્વ છે. પ્રશ્ન ૫ : વિપરીત મિથ્યાત્વ કેને કહે છે? ઉત્તર : વસ્તુ સ્વરૂપથી બિલકુલ વિરુદ્ધ તત્વરૂપ વસ્તુને માનવી તે વિપરીત-મિથ્યાત્વ છે. પ્રશ્ન ૬ઃ સંશય મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર : વસ્તુસ્વરૂપમાં “આ, આ પ્રમાણે હશે કે આ પ્રમાણે ? વગેરે સંશય કરવાના ભાવને સંશય મિથ્યાત્વ કહે છે. આ પ્રશ્ન ૭ : વિનયમિથ્યાત્વ કેને કહે છે? ઉત્તર : દેવ-કુદેવ, શાસ્ત્ર-કુશાસ્ત્ર, ગુરૂ-કુગુરૂ વગેરેને વિચાર કર્યા વિના બધાને સરખા માનવાને, વિનય કરવાને ભાવ તે વિનયમિથ્યાત્વ છે. પ્રશ્ન ૮ : અજ્ઞાનમિથ્યાત્વ કેને કહે છે? ઉત્તર : વસ્તસ્વરૂપનું કાંઈ જ જ્ઞાન ન હોવું, હિતઅહિતને વિવેક ન હોવે તે અજ્ઞાનમિથ્યાત્વ છે. પ્રશ્ન ૯ : અવિરતિ કેને કહે છે? ઉત્તર : નિજ શુદ્ધાત્મતત્વના આશયથી ઉત્પન્ન થવાવાળા સહજ-આનંદમાં પ્રીતિ ન હતી અને પાપકાર્યોમાં પ્રવૃત્તિ થવી અથવા પાપકાર્યોથી વિરક્ત ન થવું તે અવિરતિ છે. શ્રશ્ન ૧૦ : અવિરતના કેટલા ભેદ છે? ઉત્તર : અવિરતના સામાન્યપણે પાંચ અને વિશેષપણે બાર ભેદો થાય છે. પ્રશ્ન ૧૧ : અવિરતિના પાંચ ભેદ કયા ક્યા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy