SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २९ પ્રશ્ન ૮ : દ્રવ્ય-આશ્રવ કોને કહે છે? ઉત્તર : અકત્ત્વરૂપ કા ણવાનુ કવરૂપ થવું તેને દ્રવ્ય-આશ્રવ કહે છે. પ્રશ્ન ૯ : અજીવ આશ્રવ કેને કહે છે? ઉત્તર : દ્રવ્ય-આશ્રવનું જ બીજું નામ અજીવ-આશ્રવ છે. દ્રવ્ય-આશ્રવ, અજીવ કાણુવ ણુાઓનું પરિણમન છે, તેથી તે અજીવ-આશ્રવ છે. પ્રશ્ન ૧૦ : ભાવ-આશ્રવના સ્વરૂપમાં કહેલાં સત્તવવિ” વડે દ્રવ્ય આશ્રવનુ' સ્વરૂપ જાણવામાં આવી છે તેા ફરીથી દ્રવ્ય આશ્રવનું સ્વરૂપ જુદું કેમ કહ્યું ? ૨૨૬ ઉત્તર : ચત્ સત્ શબ્દથી જેનુ ગ્રહણ હાય તેનુ વર્ણન થાય છે અહી’ ‘મૈં જ્ઞાનવિ’ શબ્દ ભાવ-આશ્રવનુ સામર્થ્ય બતાવવા કહ્યો. મ જાય પ્રશ્ન ૧૧ : ભાવ આશ્રવ અને દ્રવ્ય-આશ્રવનું લક્ષણ જાણવાથી શું લાભ થાય ? Jain Education International ઉત્તર : જો ભૂતાનયથી ભાવ–આશ્રવ અને દ્રવ્યઆશ્રવ સમજાય તેા સમ્યગુદનની પ્રાપ્તિ થાય. પ્રશ્ન ૧૨ : ભૂતાનયથી આ આશ્રવા કેવી રીતે જણાય? ઉત્તર : આ તવા આગલી ગાથાની પ્રશ્નોત્તરીમાં કહેવામાં આવશે, જેમાં ભાવ આશ્રવ અને દ્રવ્ય-આશ્રવનું વિશેષ સ્વરૂપ અતાવ્યું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy