SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १५ १४१ \ છે, ઉત્તર : જીવતા ઉપાદેય છે અને અજીવતત્વ હોય છે. અજીવ તત્ત્વને જાણ્યા વિના તે કેવી રીતે છોડી શકાય ? અને અજીવતત્વ છેડ્યા વિના જીવતત્વ કેવી રીતે ઉપાદેય બનશે? એ કારણથી અજીવતત્વનું વર્ણન કર્યું. પ્રશ્ન ૨ ઃ તે પછી અજીવતત્ત્વનું પહેલાં વર્ણન કરવું હતું ? ઉત્તર : જીવતત્ત્વ પ્રધાન છે તેથી જીવતવનું પહેલાં વર્ણન કર્યું, અથવા અજીવ તેને કહે છે કે જે જીવ નથી. તેથી અજીવનું સ્વરૂપ જાણવા માટે જીવના સ્વરૂપનું વર્ણન પહેલાં જ આવશ્યક છે. પ્રશ્ન ૩ અજીવ કેને કહે છે? ઉત્તર : જેનામાં ચેતના અર્થાત્ જીવત્વ ન હોય તેને અજીવ કહે છે. આ અજીવ દ્રવ્યમાં કોઈ પણ પ્રકારે ચેતના નથી. પ્રશ્ન ૪ : ચેતના કેટલા પ્રકારની હોય છે? ઉત્તર : ચેતના શક્તિની–અપેક્ષાથી તે એક જ પ્રકારની હોય છે, વિકાસની અપેક્ષાએ ત્રણ પ્રકારની હોય છે :(૧) કર્મફળચેતના (૨) કર્મચેતના (૩) જ્ઞાનચેતના. પ્રશ્ન ૫ : કર્મફળચેતના કેને કહે છે? ઉત્તર : જ્ઞાનથી જુદા અન્ય ભામાં અને પદાર્થોમાં હું આને ભેગવું છું” એવું સંવેદન કરવું તે કર્મફળચેતના છે. આમાં અવ્યક્ત સુખદુઃખના અનુભવને સમાવેશ થઈ જાય છે. પ્રશ્ન : કર્મફળચેતના ક્યા ને હોય છે? ઉત્તર : કર્મફળચેતના એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંસી પંચેન્દ્રિયમાં હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy