________________
१४०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : વ્યંજનપર્યાયની અપેક્ષાથી સ્થૂળ ઉત્પાદવ્યય પણ છે. અર્થાત્ સંસાર-પર્યાયને તે વિનાશ થયે અને સિદ્ધ પર્યાયની ઉમ્પત્તિ થઈ. અહીં જીવદ્રવ્ય યુવરૂપે રહ્યું.
પ્રશ્ન ૫૦ : સિદ્ધપ્રભુનું સ્વરૂપ જાણીને આપણે શું ઉપદેશ ગ્રહણ કરે જોઈએ?
ઉત્તર : અનંત આનંદરૂપ શુદ્ધ સિદ્ધ પર્યાયની જે સ્વભાવ સાથે એક્તા થઈ છે તે સ્વભાવ મારામાં પણ અનાદિસિદ્ધ છે. એ સ્વભાવની ભાવના, ઉપાસના અને તે જ સ્વભાવનું અવલંબન લેવાથી શુદ્ધ, નિર્મળ, સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આ માટે નિજ સહજસિદ્ધ રૌતન્યસ્વભાવમાં પિતાની વર્તમાન જ્ઞાનપર્યાય જોડવી જોઈએ.
આ પ્રમાણે જીવતત્વના પ્રરૂપણમાં પ્રથમ અધિકાર સમાપ્ત થયે.
અજીવ-અધિકાર अज्जीवो पुण णेओ पुग्गल धम्मो अधम्म आया । कालो पुग्गल मुत्तो रुवादिगुणा अमुत्ति सेसा हु ॥१५॥ અન્વય : પુળ , ધ, ૩ , ગાવા જો ___ अज्जीवो णेओ, पुग्गल रुवादिगुणो मुत्तो हु सेसा अमुत्ति
અર્થ : વળી પુદ્ગલ, ધર્માસ્તીકાય, અધર્માસ્તીકાય, આકાશ અને કાળદ્રવ્ય તે પાંચેય અજીવ જાણવા તેઓમાં પુદ્ગલદ્રવ્ય તે પાદિ ગુણવાળું અને મૂર્તિક છે અને બાકીના ધર્મ, અધમ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય અમૂર્તિક છે.
પ્રશ્ન ૧ : પરમ ઉપાદેય શુદ્ધ જીવદ્રવ્યના વર્ણન પછી આજના વર્ણનથી શું પ્રજન છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org