SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १२० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને ક્ષાયિક સમ્યકતવ ચેથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધીના કેઈ પણ ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ તે સાત પ્રકૃતિઓને ક્ષય થયું હતું, તેથી અહીં (ક્ષણિકષાયગુણસ્થાનમાં) પણ સાતેય પ્રકૃતિઓને અત્યંત અભાવ છે. પ્રશ્ન : ૩ર ક્ષીણકષાય ગુણસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : ક્ષીણકષાય ગુણસ્થાન એક જ પ્રકારનું છે. એમાં ક્ષપકશ્રેણિવાળાઓ જ હોય છે, અને સગી, અગી પણ માત્ર ક્ષેપકે જ હોય છે. આ ગુણસ્થાનના અંત સમયમાં જ્ઞાનાવરણનીયની પાંચ, દર્શનાવરણીયની છે, (ચાર દર્શનાવરણચની, નિદ્રા અને પ્રચલા), અંતરાયની પાંચ, એમ (કુલ) સેળ પ્રકૃતિઓને ક્ષય થઈ જાય છે. પ્રશ્ન ૩૩ : આ ગુણસ્થાનમાં રસ્યાનગૃદ્ધિ, પ્રચલાપ્રચલા અને નિદ્રાનિદ્રા એ ત્રણ દર્શનાવરણીયની શું પરિસ્થિતિ હોય છે? ઉત્તર : આ ત્રણ પ્રકૃતિઓને તે ક્ષેપકે અનિવૃત્તિકરણના પહેલા ભાગમાં જ ક્ષય કરી નાખ્યું હતું, એટલે ત્યારથી જ, આ (પ્રકૃતિએ)ને અત્યંત અભાવ છે. પ્રશ્ન ૩૪ : સાગકેવળી કોને કહે છે? ઉત્તરઃ ચારેય ઘાતિકને ક્ષય થઈ જવાથી જ્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ અનંતવીર્ય પ્રગટ થઈ જાય છે ત્યારે કેવળી કહેવાય છે, અને જ્યાં સુધી તેમને શરીર અને ગ રહે છે ત્યાં સુધી તેમને કેવળી કહે છે. તેમનું બીજું નામ અહંત-પરમેષ્ઠી પણ છે. પ્રશ્ન ૩પ : અગકેવળી કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy