SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૮) નવમા ભાગમાં સજ્વલન માયાના ઉપશમ કે ક્ષય થાય છે. આ પ્રમાણે આઠ વારામાં વીસ ચારિત્રમેાહનીયની પ્રકૃતિના ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ઉપશમ થાય છે અને ક્ષેપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ક્ષય થાય છે. પ્રશ્ન ૨૪ : સૂક્ષ્મસાંપરાય · ગુણસ્થાન કાને કહે છે ? ઉત્તર : જ્યાં, માત્ર સજ્વલન સૂક્ષ્મ લેાભના ઉદયના કારણે સૂક્ષ્મ લેાભ રહી જાય, અને તેને પણ દૂર કરવા માટે સૂક્ષ્મસાંપરાય સંયમ હોય તેને સૂક્ષ્મસાંપરાય-ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનના અંતે સંજ્વલન સૂક્ષ્મલાભને ઉપશમક સૂક્ષ્મ સાંપરાયના ઉપસમાવે છે અને સૂક્ષ્મલાભનું ક્ષપક સૂક્ષ્મ સાંપરાયનું ક્ષય કરે છે. પ્રશ્ન ૫ : ઉપશાંતકષાય ગુણસ્થાન કાને કહે છે ? ઉત્તર : જ્યાં ચારિત્રમેાહનીયની એકવીસ પ્રકૃતિએને ઉપશમ થવાથી યથખ્યાતચારિત્ર પ્રગટ થઈ જાય છે તેવા અકષાય નિર્મળ પરિણામને ઉપશાંતકષાય ગુણસ્થાન કહે છે. પ્રશ્ન રદ : ઉપશાંતકષાય ગુણુસ્થાનમાં દનમેહનીયની ત્રણ અને ચારિત્રમાહનીયની ચાર અનંતાનુબંધી ક્રોધ – માનમાયા લાભ એ ચાર પ્રકૃતિએની શું પરિસ્થિતિ હોય છે ? ઉત્તર : દ્વિતીયઉપશમસમ્યગદ્રષ્ટિ અથવા ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ જ ઉપશમશ્રેણિ ચડે છે, તે દ્વીતીયઉપશમસમ્યકત્ત્વ સાતમા ગુણુસ્થાનમાં (ઉપન્ન) થાય છે. પ્રશ્ન ૨૭ : ઉપશાંતકષાય ગુણસ્થાનથી જીવ) કઈ રીતે નીચેના ગુણસ્થાનેામાં આવે છે ? ઉત્તર : દ્વિતીયઉપશમસમ્યદ્રષ્ટિ ઉપશાંતકષાય તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy