SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રચિત સમાધિશતક સમરી ભગવતી ભારતી, પ્રણમી જિન જગબંધુ કેવળ આતમબોધક, કરસું સરસ પ્રબંધ. ૧ કેવળ આતમબેધ છે, પરમારથ શિવપંથ; તમેં જિનકે મગનતા, સેઈ ભાવ નિગ્રંથ. ૨ ભેગન ક્યું બલકે, બાહ્ય જ્ઞાનકી દૌર તરુણ–ભેગ અનુભવ જિસ્ય, મગનભાવ કછુ ઔર. ૩ આતમજ્ઞાને મગન જે, સે સબ પુદ્ગલ ખેલઈન્દ્રજાલ કર લેખવે, મિલે ન તહં મન-મેલ. ૪ જ્ઞાન વિના વ્યવહારક, કહા બનાવત નાચ; રત્ન કહે કે કાચકે, અન્ત કાચ સે કાચ. ૫ રાચે સાચે ધ્યાનમેં, સાચે વિષય ન કેઈ; નાચે, માચે મુગતિ-રસ, આતમજ્ઞાની સેઈ. ૬ બાહિર, અંતર, પરમ એ, આતમ પરિણતિ તીન દેહાદિક-આતમ–ભરમ, બહિરાતમ બહુ દીન. ૭ ચિત્તદોષાત્મ-વિશ્વાતિ, અંતર આતમ ખેલ; અતિ નિર્મલ પરમાતમા, નાંહિ કર્મક ભેલ. ૮ નરદેહાદિક દેખકર, ' આતમજ્ઞાને હીન, ઇંદ્રિય-બલ બહિરાતમા, અહંકાર મન લીન. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy