SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ ૩૧૯ એમ આત્મા સદા ભાવ, અવાચ્ય પદ પામશે, એની મેળે મળે મેક્ષ, જેથી ના ફરી જન્મશે. ૯ આત્મા ભૂતજ વા શુદ્ધ, તે ક્ષયત્ન ના ઘટે; નહીં તે યંગથી મેક્ષ, કદી દુઃખ નાગીને. ૧૦૦ સ્વપ્ન દેહાદિ દીઠેલાં—વિનશ્ય આત્મનાશ ક્યાં ? જાગતાં તેમ દીઠેલાં – જાય, જે ભ્રાંતિ બેયમાં. ૧૦૧ અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. ૧૦૨ ઇચ્છા-દ્વેષે પ્રવર્તેલા, આત્મયત્નથી વાયુ જે; વાયુથી દેહ-યંત્રે સૌ, સ્વકાર્યો કરતાં, અહે ! ૧૦૩ દેહાદિ-કાર્ય આત્મામાં, આરોપી મૂઢ સુખ લે; તજી આરોપ જ્ઞાની તે, પરમપદ ભેગવે. ૧૦૪ (વસંતતિલકા) મિથ્યા મતિ સ્વપરની સમજે હતી, હા ! ટાળી ઉખેડી ભવવેલ, થયા અ-જન્મા; જ્ઞાનાત્મ-સુખ પરમાત્મ – દશાથી ભોગે; સન્માર્ગ આ ગ્રહ, ઉપાસી સમાધિ-યેગે. ૧૦૫ સંસ્કૃત-ટીકાકારનું અંતમંગલ • (હરિગીત) અજ્ઞાન, અંતર્યામો, કેવલજ્ઞાની એ ત્રણ ભેદથી, આત્મા “સમાધિશતકમાં ગાય ઘણા વિસ્તારથી; આનંદદાયી ભવ્ય જૈવને પૂજ્યપાદ પવિત્ર તે, જયવંત અનંત ચતુષ્ટયી સધ્યાનથી જ જણાય છે. ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy