________________
૩૧૪
ગ્રન્થ-યુગલ
આત્મતત્વ પિછાનીને, ભિન્ન ભાવી રહ્યા છતાં; ભ્રાંતિના પૂર્વસંસ્કારે, ભ્રાંતિમાં ફરી કે જતાં. ૪૫ દૃશ્ય તે હું જડ જાણું, આત્મા અદ્રશ્ય માનતે, કરું ક્યાં રોષ કે તેષ ? રહું મધ્યસ્થ તેથી તે. ૪૬ બાહ્ય ત્યાગે, હે મૂઢ, જ્ઞાનની ગુપ્ત વર્તન નિષ્ઠિતાત્મા ન ત્યાગે કે, ગ્રહે બાહ્યાંતરે જરા. ૪૭
જે આત્મા મન સાથે, વાણુ-કાયાથી છેડીને; મનથી વાણું–કાયાના, વર્તન વૃત્તિ છોડ . ૪૮ દેહાત્મદ્રષ્ટિને ભાસે, વિશ્વાસ્ય, રમ્ય આ બધાં; સ્વાત્મામાં આત્મદ્રષ્ટિને, ભવે વિશ્વાસ, રાગ ક્યાં? ૪૯ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત ઘો ચિરકાળ ના આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના. ૫૦ જે દેખું ઇન્દ્રિયેથી તે, મારું ના, મુજ રૂપ કેઇંદ્રિયે રેકી અંતમાં, દેખું સાનંદ દીપ હે. ૨૧ યેગારંભે સૂઝે સુખ,– બાહ્યમાં, દુઃખ અંતરે; અભ્યસ્તત્મા સુખી અંતર્, દુઃખી બાહ્ય સુખે, અરે ! પર તે કહે, તે પૂછે સૌને, તે ઈચ્છે, તન્મય રહે; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહે. પ૩ ભ્રાંતિથી વાણ-કાયામાં, આત્મા અજ્ઞાન માનતા બ્રાંતિ–મુક્ત ખરું જાણે, ત્રણેનું તત્વ ભિન્ન છે. ૫૪ ઇંદ્રિય વિષયમાં શું, આત્માને હિતકારી છે ? બાલ તેમાં જ રાચે હા ! માત્ર અજ્ઞાનતાવશે. પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org