SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ગ્રન્થ-યુગલ પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તે જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.” શ્રીમદ્ રાજચંદ્ર : ઉપદેશછાયા આ ગ્રંથની ૧, ૧૦, ૧૧, ૧૨ ગાથાએ તથા તેવા ભાવની ખીજી ગાથાએને અનુસરી વિચાર કરતાં, વરત્ર' એટલે ‘અન્યત્ર’ અથવા વિપરીતપણે એવા અર્થ ગ્રહણ કરવા યથાર્થ લાગે છે; જ્યાં પર નથી ત્યાં પરની માન્યતા કરવી, જ્યાં પાતે નથી ત્યાં ‘હું છું” એમ માનવું એનું નામ અવિદ્યા છે. એ અવિદ્યા સંસારદુઃખને જન્મ આપનારી માતા સમાન છે. તેના ત્યાગ કરીને જીવ જન્મમરણથી મુક્ત થાય છે; તે પરમાત્મપદમાં સ્થિરતા કરનાર મહાત્મા આત્મસુખને પામે છે. તે મેાક્ષમાર્ગ દર્શાવનાર આ સમાધિશતક ગ્રંથ છે, તે પામી જીવ આત્મશુદ્ધિરૂપ મેક્ષ કે પરમપદ પામે છે. “અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વદશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વ-સ્વભાવરૂપ મેક્ષને પામે.” હવે સંસ્કૃત-ટીકાકાર અંતઃમંગળરૂપે જણાવે છે : ૧. આત્મા છે, ૪. આત્મા ભેાકતા છે, Jain Education International ~~~શ્રીમદ્ રાજચંદ્ર નમસ્કાર ગાથા ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા કર્તા છે, પ. મેાક્ષપદ છે, ને ૬. મોક્ષના ઉપાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy