________________
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
ઉત્તર રામકથા કહી, ભરદ્વાજ સન્મુખ; તેના સાર સુણેા, ટળે--સુખડી-ભૂકે ભૂખ. ૬ અપાર ભવ-જળમાં મળે, સત્સાધન સમ નાવ; શાક, દીનતા ના નડે, સન્મુખ નિજધર સાવ. નીલ વર્ણ નભના નહીં, ભ્રમથી ભાસે તેમ; દૃશ્ય જગતને ભૂલતાં, ટળે વાસના એમ. ચિત્ત-શુદ્ધિથી બેધનું, શ્રવણાદિક જે થાય; સમૂળ ટળતી વાસના, મેાક્ષ-સુખ સમજાય, મલિન, શુદ્ધ બે વાસના, ભવ-શિવ-હેતુ ગણાય; ભવકારણ તજવા મથેા, સેવા શુદ્ધ સદાય. ૧૦
*
*
*
પ્રારંભ
રામ ભણી વિદ્યા બધી, યાત્રા કરવા જાય; સંત-સમાગમ એધથી, બુદ્ધિ નિર્મળ થાય. ૧૧
-
Jain Education International
७
નરભવ મેાક્ષાર્થે મળ્યા, ભાગાથે વહાઁ જાય; એ શિક્ષા હૃદયે વસી, ટાળી નહીં ટળાય. ૧૨ સેાળ વર્ષ પૂરાં નથી થયાં, છતાં વૈરાગ્ય; જાગ્યા ઉરમાં એકદમ, ધન્ય રામ મહાભાગ્ય. ૧૩ ચિત્રિત નર સમ શૂન્ય-મન, મૌન રહે નિષ્કર્મ; સેવક વનવે તાય તે, વીસરે દૈહિક ધર્મ. ૧૪
દશરથ રાજા પૂછતા, વસિષ્ઠ ગુરુને, “કેમ, રામદશા આવી થઈ ?” ઉત્તર આપે એમ : ૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org