SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ગ્રન્થ યુગલ કરવા ઘટે એવા ઋણ માર્ગ તે જ્ઞાનીપુરુષના હૃઢ આશ્રયે પ્રાપ્ત થવે કેમ સુલભ નહાય ? કેમકે તે ઉપયેાગના એકાગ્રપા વિના તે મેાક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાની પુરુષના વચનના વૃદ્ધ આશ્રય જેને થાય, તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિએના જય કરવો ઘટે છે, તે વૃત્તિઓને જય કેમ ન થઇ શકે ? આટલું સત્ય છે કે આ દુષમ કાળને વિષે સત્સંગની સમીપતા કે હૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તાપણ મુમુક્ષુને તે એમ જ ઘટે છે કે કઠણુમાં કહેણુ આત્મસાધન હેાય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.'' —શ્રીમદ્ રાજચંદ્ર યોગીને પ્રખળ પુરુષાર્થમાં વિન્ન કરનાર લેાક-પ્રસંગ છે તેને ત્યાગ કરવાની ભલામણુ જ્ઞાની મહાત્મા આગળની ગાથામાં સૂચવે છે ઃ जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमः । भवन्ति तस्मात्संसर्ग जनर्योगी ततस्त्यजेत् ॥७२॥ લાક-યેાગે વહે વાણી, તેથી ચિત્ત ચળે, ભ્રમે; લેાક-સંસર્ગને આવે, જાણી યેગી ભલે વમે. ૭૨ નિમિત્ત જેવાં મળી આવે તેવી વૃત્તિ ભાવાર્થ : થઈ જાય તેવી દશા જીવની હાય, ત્યાં સુધી અશુભ નિમિત્તોથી દૂર રહેવું ઘટે છે; સારાં નિમિત્તો મેળવવા પુરુષાર્થ કરવો ઘટે અને તેવા યોગ મેળવી, પરમાર્થ-જિજ્ઞાસા ખળવાન અને તેમ પ્રવર્તવું યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy