SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં ધર્મની જ જરૂર જીવનમાં ધમ'ની જરૂર એટલા માટે પણ છે કે જીવ પેાતાના પ્રત્યે ખીજાના તરફથી પાપવર્તાવ નહિ પણ ધર્મવર્તાવ જ ઇચ્છે છે, દા. ત. નાસ્તિક જેવા પણ ઇચ્છે છે કે ૮ કોઇ મારી હિંસા ન કરે, મારા તરફ દયા-સ્નેહ—ઉદારતાથી વર્તે, મારી આગળ જુઠ ન મેલે, મારી વસ્તુની ચારી ન કરે, મારી પત્ની તરફ્ ખરામ નજરથી ન જુવે....' વગેરે, તે એમાં શું ઈચ્` ? ખીજાએ તરફથી પેાતાને હિંસાદિ પાપ નહિં, પણ અહિંસાદિ ધર્મ, તે પછી બીજાએ પણ એવું જ ઇચ્છતા હોય છે. આથી વર્તાવ પાપના નહિં, પણ ધર્માંના જ જરૂરી છે, એ સિદ્ધ થાય છે, એટલે જીવનમાં ધર્મ' જરૂરી છે. **** પ્રશ્નો છ ૧. સુખ બાહ્ય પદાર્થોમાં કેમ નહિ ૨. ધથી સુખ કેવી રીતે? 3. જગત સાથેના આપણા સબધથી ધર્મ કેવી રીતે સાબિત થાય ૪. ધર્મનું જ શરણ શા માટે લેવુ? g Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy