________________
જગતનું સર્જન અને સચાલન
ચાલુ રહે છે. મડદામાં આમાંનું કશું જ નથી થતું, નહિતર શરીર તેા એ પણ છે. આ સૂચવે છે કે શરીરમાં શરીરથી જુદા જીવ નામને પદાર્થ છે ને એ પેાતાનાં કમનાં સહારે આહાર લે છે, ને એમાંથી આ સજ્જના કરે છે.
માતાના પેટની અંદર પણુ, માતાને ખાવા-પીવા સિવાય કાઈ પ્રયત્ન ન હોવા છતાંય, વ્યવસ્થિત રીતે ખાળક તૈયાર થાય છે, એ બાળકના જીવ અને પુના લીધે જ થાય છે. માટે તે એક જ માતાના એ બાળકેાના શરીર, વણુ, આકૃતિ સ્વર તથા બીજી ખાસિયતામાં ય ફરક પડે છે, આથી ફલિત થાય છે કે આપણે જીવ છીએ. જીવ અનાદિ અન ંત ] કાળથી કર્મબંધ કરે છે, શરીરમાં પૂરાય છે, ત્યાં કમ કરે છે.
વળી આ જીવે અનતાન'ત કાળ સૂક્ષ્મ એકેન્દ્રિય વનસ્પતિકાયમાં કાઢયા. ત્યાં અન તીવાર જન્મમરણ કર્યાં! અગાઉ કહી ગયા તેમ સૂક્ષ્મ લાગણીઓ અને આહારગ્રહણુ વગેરે કાયિક આદિ પ્રવૃત્તિ દ્વારા જીવ કમ થી લેપાતા જ રહ્યો. જીનાં કુમ ભાગવવાં, નવાં ઊભાં કરવાં, એ ક'થી નવાં શરીર ખનવાં વગેરે ચાલ્યા કર્યું.
આ કર્મ સારાં-નરસાં (પુણ્ય-પા૫) એમ બે પ્રકારે હોય છે. કયારેક કંઈક પુણ્યશક્તિ વધતાં, વનસ્પતિકાયમાંથી બહાર નીકળી પૃથ્વીકાયદિપણું પામ્યા, તેમાંય ઉપર-નીચેની ચેનિએમાં જન્મ મળતાં મેઇન્દ્રિયપણું, ત્રીન્દ્રિયપણુ [ તેઇન્દ્રિયપણ] ચઉરિન્દ્રિયપશુ, પંચેન્દ્રિયપણુ, વગેરેમાં ભટકવાનુ થયુ. વચમાં એકેન્દ્રિયપણું આદિ પણ પામતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org