SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 0 પ્રવેશ જગત એટલે શું? હું કેણ છું? મારું કશ્ય શું છે? આવા પ્રશ્નો સમજુ એવા અનેક મનુષ્યોના મગજમાં ઉઠતા હોય છે. જેના દષ્ટિએ આ પ્રશ્નોનું સમાધાન પ્રસ્તુત પુસ્તકમાંથી મળી શકશે. પ્રથમ પ્રશ્ન ઉપર વિચાર કરતાં જગતમાં દેખાઈ રહેલી નાની મેટી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓ ઉપર આપણે દુષ્ટિ જતાં તે બધાનાં મૂળ કારણભૂત atau ( Phanclamental Reaps) ઉપર વિચાર કરે જરૂરી બને છે. પરિચય * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy