________________
Jain Education International
૩૬
પ્રમાણેા અને જૈન શાસ્ત્રા
વસ્તુના મેધ એ રીતે થાય છે,એક. કાઇ અપેક્ષા રાખ્યા વિના વસ્તુને સમગ્ર રૂપે જોવાય તે; અને ખીજો, અમુક અપેક્ષાએ અંશે જોવાય તે. આંખ ખેાલી, ઘડા જોયા, એ ઘડાના સમગ્ર રૂપે એધ થયા કહેવાય. પણ શહેર મહાર ગયા અને યાદ આવ્યું કે ઘડા શહેરમાં રહ્યો,' એ અંશે ખેધ કર્યાં ગણાય, કેમકે એમ તે ઘટા ઘરમાં રહ્યો છે, પાણિયારામાં રહ્યો છે,.... ચાવત્ પેાતાના અવયવમાં રહ્યો છે.' એવા પણ ઘડામાં
<
6
અંશે છે, પરંતુ અમુક અપેક્ષા યાને દૃષ્ટિ રાખીને એાધ કર્યો કે શહેરમાં રહ્યો,’તેથી એ અ’શે એધ થયા કહેવાય.
"
સમગ્ર રૂપે થતા એધને સકલાદેશ અર્થાત્ ‘ પ્રમાણ ? કહેવાય છે. અંશે થતા એધને વિકલાદેશ અર્થાત્ ‘નચ’
For Private & Personal Use Only
www.jainelibrary.org