________________
આત્માને વિકાસક્રમ: ૧૪ ગુણસ્થાનક
२७१
એથી લોકાલોકના ત્રણે ય કાળના સમસ્ત ભાવને પ્રત્યક્ષ જુએ છે.
હજી અહીં ઉપદેશ, વિહાર, આહારપાણ વગેરે પ્રવૃત્તિ ચાલુ છે, એ વચન-કાયાના પેગ છે, તેથી એ સગી કેવળી કહેવાય છે, ૧૧-૧૨-૧૩મે ગુણસ્થાનકે માત્ર વેગ નામને આશ્રવ બાકી છે, તેથી માત્ર શાતા વેદનીય કર્મ બાંધે છે. પછી મેક્ષે જવાની તૈયારી હોય, ત્યારે શુકલધ્યાનના ત્રીજા-ચોથા પ્રકારમાં ચડતાં બાદર અને સૂક્ષ્મ મન-વચન-કાયાના ગેને અટકાવે છે.
૧૪. અગી કેવળી ગુણસ્થાનક - ૧૩માને અંતે સર્વ યોગોને સર્વથા અટકાવી દે છે, ત્યારે આત્મપ્રદેશ જે પૂર્વે યોગથી કંપનશીલ હતા તે હવે સ્થિર શેલેશ-મેરુ જેવા બની જાય છે. એને શૈલેશીકરણ કહે છે.
૧૪માં ગુણઠાણે –---સ્ટ્ર, પાંચ હસ્વ સ્વરના ઉચ્ચારણ એટલે જ કાળ રહે છે. એમાં સમસ્ત અઘાતી કર્મને નાશ કરી અંતે સર્વકમરહિત અરૂપી, શુધ્ધ, અનંત જ્ઞાન દર્શન-સુખમય બની આત્મા મેક્ષ પામે છે અને એક જ સમયમાં ૧૪ રાજલકના મથાળે સિધ્ધશિલાની ઉપર જઈ શાશ્વત કાળ માટે સ્થિર થાય છે.
(૧) આ મિથ્યાત્વાદિ સંસાર--કારણે, અને (૨) એના બરાબર પ્રતિપક્ષી સમ્યકત્વાદિ મોક્ષકારણે, તથા (૩) એ મેક્ષકારણે સેવવામાં આત્માનું ૧૪ ગુણસ્થાનકની પાયરીએ થતું ઊર્ધ્વીકરણ જૈન શાસનમાં જ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org