________________
આત્માને વિકાસક્રમઃ ૧૪ ગુણસ્થાનક
૨૬૫
ઉપશાંતમૂહ, ૧૨. ક્ષીણમેહ, ૧૩. સગીકેવળી, ૧૪. અગીકેવળી.
આમાં “મિથ્યાત્વના ઉદય વિનાને પણ અનંતાનુ કષાયવાળે જીવ બીજે ગુણઠાણે હેય. એ કષાય વિના મિશ્રમેહ, ઉદયવાળે જીવ ૩ જા ગુણઠાણે હેય. “અવિરતિ” થડી પડતી મૂકનારે પાંચમે અને સર્વથા અવિરતિ છોડનાર છઠું કે ઉપર હોય, “પ્રમાદ” ટાળનાર સાતમે યા ઉપરના ગુણઠાણે, “કષાય” સર્વથા રોકનારે અગીયારમે કે ઉપર, અને “ગ” અટકાવનાર ચૌદમે ગુણઠાણે ચડી મોક્ષ પામે. આમ જોઈએ તે દેખાય છે કે મિથ્યાત્વાદિ દેષ જેમ જેમ ટાળે તેમ તેમ ઉપર ઉપરના ગુણઠાણે ચડાય.
૧. મિથ્યાત્વ એ દોષરૂપ હોવા છતાં ગુણસ્થાનક કેમ? તે કે (૧) ગુણની દષ્ટિએ જીવની નીચામાં નીચી કક્ષા બતાવવાની અપેક્ષાએ, તેમજ (૨) મિથ્યાત્વ હાસ પામ્યું હોય ત્યારે પ્રગટ થતા પ્રાથમિક ગુણની અપેક્ષાએ, અહીં મિથ્યાત્વ-અવસ્થાને પહેલું ગુણસ્થાન તરીકે કહેવામાં આવ્યું છે.
આમાં પહેલી અપેક્ષામાં, બધા જ એકેન્દ્રિયથી માંડી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવ તથા ભવાભિની યાને કેવળ પુદ્ગલરસિક સંજ્ઞી પંચેન્દ્રિય આવે.
બીજી અપેક્ષામાં, વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના વચનની શ્રધ્ધા નહિ પામેલા છતાં જે મેક્ષાભિલાષી, સંસારથી ઉદ્વિગ્ન માર્ગનુસારી જીવ હય, જે અપુનર્બન્ધક જીવ હોય, જે અહિંસા-સત્ય વગેરે પાંચ યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org