________________
૩૫
આત્માને વિકાસક્રમ: ૧૪ ગુણસ્થાનક
પૂર્વે જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગરૂપી આવે બતાવ્યા, તે આત્માના અભ્યન્તર દોષ છે. એનાથી આત્મા નીચી સ્થિતિમાં રહે છે. એ દોષ ઓછા થતા આવે તેમ તેમ આત્મામાં ગુણ પ્રગટ થતા જાય છે, આત્માં ગુણસ્થાનકમાં આગળ વધે છે, ઊંચી ઊંચી સ્થિતિ પામે છે.
જૈન ધર્મમાં ચૌદ ગુણસ્થાનક (૧૪ ગુણઠાણું)ની યેજના બતાવવામાં આવી છે. તેનાં નામ આ પ્રમાણે છે :
૧. મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરત-સમ્યગ્દષ્ટિ, પ. દેશવિરતિ, ૬. પ્રમત્ત (સર્વવિરતિ), ૭. અપ્રમત્ત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃતિબાદર, ૧૦. સૂમસંપરીય, ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org