________________
શ્રાવકની દિનચર્યા અને પર્વકૃત્ય
દિનચર્ચા આચારથી વિચાર ઘડાય છે. સારા આચારથી સારા વિચાર ઘડાય, બાહ્ય ક્રિયાથી અંતરના તેવા ભાવ યાને દિલની તેવી પરિણતિ સરજાય છે. સારી ક્રિયાથી સારી પરિણતિ સરજાય. આ હિસાબે શ્રાવકપણાના સારા વિચાર, સારા ભાવ, સારી પરિણતિ સર્જવ અને પિષવા માટે સારા આચાર, સારી કિયાએ જરૂરી છે. એ માટે “શ્રાદ્ધવિધિ” વગેરે જેનશાસ્ત્રોએ શ્રાવક જીવનના દિનકૃત્ય-પર્વ –
માસી કર્તવ્ય, – પર્યુષણ ક્તવાર્ષિક કર્તવ્ય અને જીવન–કૃત્યને વિચાર આવે છે. એમાં પહેલાં દિનકૃત્યને વિચાર આ પ્રમાણે ઃ
ઊઠતાં ધર્મજાગરિકા :શ્રાવક તું ઊઠે પ્રભાત, ચાર ઘડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org