________________
સમ્યગ્દર્શન
૧૪૭
વિનયના ૫૦ પ્રકાર થાય.
આ ૬૭ પ્રકારને વ્યવહાર પાળવાથી, સમ્યકત્વને આત્મપરિણામ પ્રાપ્ત ન હોય તે પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત હેય તે વધુ ને વધુ નિર્મળ બને છે.
સમ્યગ્દર્શન (સમ્યકૃત) પ્રાપ્ત કરવા માટે અને પ્રાપ્ત થયું હોય તે ટકાવવા માટે આ કારણે પણ આચરવાની છે. * સમ્યકત્વની કરણ -
પ્રતિદિન જિનદર્શન-જિનભક્તિ-પૂજા. પૂજામાં રોજ પિતાના પૂજન-દ્રવ્યનું અવશ્ય યથાશક્તિ સમર્પણ. સાધુસેવા, જિનવાણનું નિત્ય શ્રવણ, ૧૦૮ નમસ્કાર-મહામંત્રનું રેજ
મરણ, અરિહંત-સિદ્ધ-જિનધર્મનાં ત્રિકાળ શરણને સ્વીકાર, પિતાના દુષ્કતની આત્મનિંદા, અરિહંતાદિન સુકૃતની અનુમોદના, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ, સાધર્મિક મળે પ્રણામ, સાધમિક ઉદ્ધાર, સાધર્મિક માવજત સાતવ્યસન (શિકાર, જુગાર, માંસાહાર, દારૂ, ચેરી, પરસ્ત્રી, વેશ્યા)ને સર્વથા ત્યાગ, રાત્રિભેજન–ત્યાગ વગેરે વ્રત નિયમ, દયા-દાનાદિકની પ્રવૃત્તિ, સામાયિકાદિ ક્લિા, તીર્થંકર પરમાત્મા વગેરે મહાપુરુષના ચરિત્રગ્રંથે અને ઉપદેશમાળાધર્મસંગ્રહ શ્રાદ્ધવિધિ, અધ્યાત્મકલ્પદ્રુમ ઉપમિતિભવપ્રપંચકથા, વગેરે ગ્રંથનું શ્રવણ-વાચન-મનન આદિ.
પ્રશ્ન ૧. નિશ્ચય-વ્યવહારથી સભ્યત્વ એટલે? ૨. “સદ-શુ-લિ..”થી ૬૭ વ્યવહાર સમજાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org