________________
જીને જન્મ અને જીવની વિશેષતાઓ
૭૯ શરીરના પ્રમાણને અવગાહના કહે છે.
આ બંને વિષયનું જીવવિચાર અને બ્રુહસંગ્રહણી શાસ્ત્રમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. ક કાયસ્થિતિ:
જીવ વારંવાર મરીને સતત એવી ને એવી કાયામાં વધુ કેટલી વાર ફરી ફરી જન્મી શકે અર્થાત્ તે તે કાયસ્થિતિ કેટલી લાંબી હોય? એના ઉત્તરમાં સ્થાવર અનંતકાયની ઉત્કૃષ્ટ અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણી કાળ છે, અન્ય સ્થાવરકાયની અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ, કીન્દ્રિય-ત્રિન્દ્રિય-ચતુરિન્દ્રિયમાં સંખ્યાત વર્ષ મનુષ્ય અને તિર્યંચની ૭-૮ ભવ. દેવ-નારક ચવીને તરત જ બીજા ભવમાં દેવ કે નારક ન થઈ શકે; માટે કાયસ્થિતિ એક જ ભવની, એક જ ભવના આયુષ્યકાળની. * ગ-ઉપગઃ
જીવને યોગ તથા ઉપગ હોય છે. યોગ = આત્મવીર્યની સહાયથી મન, વચન કે કાયાનું કરાતું પ્રવર્તન, એની પ્રવૃત્તિ. ઉપયોગ = જ્ઞાન દર્શનનું કુરણ, આ બંનેનું વિવેચન આગળ કરાશે. . લેચ્યા :
જીવને છે વેશ્યા હોય છે. લેગ્યા એ કર્મ કે ગની અંતર્ગત તે તે રંગના જે પુદ્ગલે એની સહાયથી ઉત્પન્ન થતે આત્માને એક પરિણામ છે. ચિત્ર-કળામાં ગુંદર વગેરે ચીકણ વસ્તુ જેમ રંગને ટકાવ મજબૂત બનાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org