________________
જીવાને જન્મ અને જીવની વિશેષતાએ
જીવમાં દસ પ્રકારની પ્રાણશક્તિ હોય છે. તે-આ પ્રમાણે : પાંચ ઇન્દ્રિય, ત્રણ ચાગ ( મનેયાગ, વચનચે ગ અને કાયયેાગ), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય.
કુલ દસ પ્રાણ; પરંતુ દરેક જીવને દસેદસ પ્રાણ નથી હોતા, એકેન્દ્રિય જીવને ચાર જ પ્રાણ હોય છે ૧. સ્પર્શીન ઇન્દ્રિય, ૧ કાયયોગ, ઉચ્છવાસ અને આયુષ્ય,– એમ ચાર પ્રાણ.
એઇન્દ્રિય જીવને છ પ્રાણ હોય છે. ૪ ઉપરાંત એક રસના ઇન્દ્રિય અને વધારે હોય છે.
७७
તેમને ઉપરોક્ત એક વચનયોગ
ત્રીન્દ્રિય જીવને સાત, ચતુરિન્દ્રિયને આઠ અને પચેન્દ્રિય જીવને નવ કે દસ પ્રાણ હોય છે. એઇન્દ્રિય જીવથી એક એક ઇન્દ્રિય અને વચનયાગ તેમને વધુ હાય, તથા સની પૉંચેન્દ્રિયમાં મનયાગ હોય.
પંચેન્દ્રિય જીવમાં જેને મન નથી હતું તેને અસની જીવ કહેવાય છે. જેમને મન હાય છે તેવા પ'ચેન્દ્રિય જીવને 'ગી જીવ કહેવાય છે. નવ પ્રાણ ઉપરાંત તેમને મન પણ હાય છે. આમ સગી જીવને દસ પ્રાણુ હાય છે.
સન્ની એટલે સંજ્ઞાવાળા. સંજ્ઞા એટલે આગળ-પાછળ કા કારણેા વિચારવાની શક્તિ.
Jain Education International
દેવનારકને મનઃ પર્યાતિ પ્રાપ્ત થતાં એ સંજ્ઞી જીવ અને જ, જ્યારે મનુષ્ય-તિય ચગતિમાં એવા પણ છવા છે જેમને મન હોય જ ન&િ. આથી તેના સત્તી અને અસ'ની
For Private & Personal Use Only
www.jainelibrary.org