SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને પરિચય એવું જ પૃથ્વીકાય, તેજસ્કાય, વાયુકાય અને ઝીણા નિગોદ વનસ્પતિકાય માટે સમજવાનું. નિગોદ એટલે એવું શરીર કે જે એકને ધારણ કરીને અનંત જીવ રહેલા હોય. અનંત છાનું એક શરીર. માટે આ જીવને સાધારણ વનસ્પતિકાય અથવા અનંતકાય જીવ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy