SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને પરિચય છે. “આ નવતત્વ પણ તેમણે કહ્યા હોવાથી તે પૂરેપૂરાં સત્ય છે,– આવી શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે, સમ્યગ્દર્શન છે. * નવતત્ત્વની સરળ સમજુતિઃ ૧. જીવ- ચેતના લક્ષણવાળું, જ્ઞાનાદિ ગુણવાળું દ્રવ્ય વગેરે. ૨. અજીવ ચૈતન્ય રહિત, (પુદ્ગલ, આકાશ, દ્રવ્ય વગેરે.) ૩. પુણય– શુભ કર્મ પુદ્ગલ, જેનાથી જીવને મનગમતું મળે. દા. ત. શતાવેદનીય, યશનામકર્મ વગેરે. ૪. પાપ- અશુભ કર્મ પુદ્ગલ, જેનાથી જીવને અણગમતું મળે. દા. ત. અશાતા, અપયશ વગેરે. ૫. આશ્રવ- જેનાથી આત્મામાં કર્મ શ્રવી આવે, વહી આવે. કર્મને આવવાના રસ્તા. દા. ત. મિથ્યાત્વ, ઇન્દ્રિ, અવિરતિ, કષાય અને ગ. ૬. સંવર-કર્મને આવતાં અટકાવનાર. દા. ત. સમ્યફવ, ક્ષમાદિ, પરિસહ, શુભ ભાવના, વ્રત-નિયમ, સામાયિક, ચારિત્ર વગેરે. ૭. બંધ-આત્મા સાથે કર્મને દૂધ-પાણીની જેમ એકમેક થત સંબંધ. કર્મમાં નક્કી થતી પ્રકૃતિ (સ્વભાવ), સ્થિતિકાલ, ઉગ્ર-મંદ રસ અને દળપ્રમાણ પ્રદેશ; એ પ્રકૃતિબંધ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy