SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ AFFFFFF UTUBE - મેક્ષ T URSHIBISFIER SH - - अत्थि एगं घुवं ठाणं, लोगग्गम्मि दुरारुहं । जत्थ नत्यि जरा मच्चू, वाहिणो वेयणा तहा ॥ १२ ॥ | (ઉત્તરાધ્યયન, અધ્યયન ૧૨) આ લેકમાં એકજ ધ્રુવ સ્થાન છે, તેના ઉપર) ચઢવું કઠીન છે, (પણ) જ્યાં નથી જરા, નથી મૃત્યુ, નથી વ્યાધિ કે નથી વેદના. ચૌદરાજ લોકના મસ્તકે મોક્ષનું સ્થાન આવેલું છે. તે મોક્ષ આ મનુષ્યલોકથી ઘણેજ દૂર છે (અસંખ્યય યોજન દૂર છે) ત્યાં સકલ કર્મોથી મુક્ત થઈને જ જઈ શકાય છે. પ્ર. મોક્ષ એટલે શું? જ મોક્ષ એટલે સકલ કર્મોથી મુક્તિ. ૯ મેક્ષ એટલે સકલ દેથી રહિત અવસ્થા * મેક્ષ એટલે પૂર્ણ જ્ઞાનમય આત્માનું સ્વરૂપ. * મોક્ષ એટલે અનંત ગુણમય આત્માનું સ્વરૂપ. , જ મોક્ષ એટલે જન્મ–જરા–મૃત્યુથી સર્વથા રહિત - શાશ્વત જીવન. એક માઉં એટલે સકલ દુખેથી સદા છૂટકારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy