________________
榴榴健健康
કે દ્રવ્ય-ગુણ-પર્યાયનુ` સ્વરૂપ
南海海南海海
૧૨૨
海上海捷運極
ના પાક
‘મુળવર્ષાવવર્ચ્યું ’
જે ગુણ પર્યાયવાળુ હાય તેને દ્રવ્ય કહે છે. અર્થાત્
જેમાં ગુણ પર્યાય રહે તેને દ્રવ્ય કહે છે.
炮炮炮炮炮炮
ગુણ-પર્યાયાને આધાર તે દ્રવ્ય.
મૂળ રૂપે સ્થિર રહીને જે તે તે પાંચાને પ્રાપ્ત કરે તે દ્રવ્ય.
દ્રવ્ય એક હાય અને તેમાં કાયમી રહેનારા ગુણે અનેક હાય.
Jain Education International
ગુણની વ્યાખ્યઃ- જે દ્રવ્યની સાથે સદા રહેવાવાળા હાય (જ્યાં દ્રવ્ય ત્યાં તે) સ્વયં ગુણરહિત હાય અર્થાત્ ગુણમાં ગુણ ન રહે. દા.ત. જ્ઞાન ગુણ છે તે તે આત્મારૂપી દ્રવ્યમાં રહે, પણ જ્ઞાન ગુણ સ્વયં ખીજા જ્ઞાન વગેરે ગુણને પેાતાનામાં રાખે નહિ.
જો કે પર્યાય પણ દ્રવ્યાશ્રિત જ છે અને ગુણરહિત છે, તે પણ તે ઉત્પાદ-વિનાશશીલ હૈાવાથી દ્રવ્યમાં સદા રહેતા નથી. પણ ગુણ તે નિત્ય હાવાથી સદા દ્રવ્યની સાથેજ રહે છે. કદાપી તે દ્રવ્યથી રહિત હૈાયજ નહિ. અથવા જ્યાં દ્રવ્ય ત્યાં ગુણ અને ગુણ ત્યાં દ્રવ્ય. પરસ્પર અવિનાભાવી છે. વ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org