________________
[ ૬૭ ]
કરવું, વિચારવું' તે સ્વાધ્યાય છે. હુ મારા વિષે જાણું અને જાણી શકુ એનાથી માટુ' જ્ઞાન શુ' હેાઈ શકે? આજના યુગની વિડ’બનાતા એ છે કે આપણા વિશેજ
આપણે
વિશે જ
રાખીએ
જાણતા હાઇએ છીએ. પરિણામે
જાણતા નથી. સત્તત બીજા છીએ કે જાણવાની ઇંતેજારી સંઘ રાગદ્વેષ જન્મે છે. પરંતુ જો હું સ્વ-અધ્યાયી ખનુંતે પારકી ચિંતાથી મુક્ત બનું. અને હું કેણુ છું ? મારા સ્વભાવ શુ છે? તે જાણવા માટે આવા શાસ્રોનુ વાંચન જરૂરી પણ છે. સર્વાર્થ સિદ્ધિ અને ચારિત્ર્ય-સાર માં કહ્યું છે કે આત્માનુ હિત કરનાર અધ્યયન કરવુ તેજ સ્વાધ્યાય છે અને વ્યવહારિક દ્રષ્ટિએ માગમાનું વાંચન પૃચ્છના, અનુપેક્ષા, ધર્મકથા કરવી અને સાંભળવી તે સ્વાધ્યાય છે. એટલુજ નહિ વાંચન કર્યાં પછી તેને સમજવું, જીવનમાં ઉતારવું તે એનાથી પણ ઉતમ સ્વાધ્યાય છે. ઉત્તમ ચરિત્રનું વાંચન, ઉતમતાના ગુણ્ણા વિકસાવે છે અને ધમ પ્રત્યે શ્રદ્ધા જન્માવે છે. સતશાસ્ત્રોનાં વાંચનથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનનેા નાશ થાય છે અને સમ્યક્દન જ્ઞાન ઉત્પન્ન થવાથી સ્વયંભુ રીતે સમ્યક્ ચારિત્ર તરફ આપણે આગળ વધીએ છિએ અને જૈનધર્માંતે અહી સુધી કહે છે કે પાંચપરમેષ્ઠીના ધ્યાનમાં લિન તેના ગુણેાનું સ્મરણ કરનાર તે પદને પ્રાપ્ત કરી શકે છે. ભગવતી આરાધનામાં કહ્યું છે કે સજ્ઞ દેવના ઉપદેશેલા તપના બાર પ્રકારામાં સ્વાધ્યાય ઉતમ તપ છે. અને જ્ઞાની સાધક અંતમુર્હુત માં કર્માંના ક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org