________________
[ ૬૦ ]
અને તેજોમય ઉર્જા ઉત્પન્ન કરે છે અને તે શક્તિ શરીરની એકાગ્રતા મનની દઢતાને લીધે વેડફાતી નથી પરંતુ ઇન્દ્રિયાને મજબુત બનાવે છે. અને જ્યારે આ શરીર રૂપી જનરેટરમાં આવી વીજળીક શક્તિના પ્રવાહ નિર'તર પ્રવાહીંત થવા માંડે છે ત્યારે બ્રહ્મજ્ઞાન, આત્મદર્શન કે સિદ્ધિ કે કેવળજ્ઞાન જે કહા તે પ્રાપ્ત થાય છે. તિ કરાની ચેાગમુદ્રાસ પૂ રીતે વૈજ્ઞાનિક ચેાગમુદ્રા છે અને જો આ રીતે એસસ' તે જરૂર એક દિવસ આવી સ્થિરતાને પ્રાપ્ત કરી શકીશુ.
સામાયિક પહેલા જેમ કેમ બેસવું એ મહત્વનું છે તેમ મનને કેમ કેન્દ્રિત કરવું તેપણુ જરૂરી છે. મનને ચચળ અને ઉચ્છ’ખલ ઘેાડાની સાથે સરખાવવામાં આવે છે. અનેતે સાચુ પણ છે. ઇન્દ્રિયાને વશીભુત થઇને પુદ્ગલ પરમાણુઓથી લિપ્ત આ મન નિર'તર તથા કચિત્ ખાદ્ય સુખાની સતત સંકલ્પના કર્યાં કરે છે અને નિર'તર તેમની પ્રાપ્તિ માટે પ્રયત્ન શીલ કે આપ્રાપ્ય થવાથી દુ:ખી થયા કરે છે અને તે પેલી વ્યક્તિની જેમ કે જેને તરતા ન આવડતું હાય અને પાણીમાં પડી ગયા પછી હવાતિયાં માર્યાં કરે તેમ હવાતિયાં માર્યાં કરે છે. ઇન્દ્રિયાની વિષયલાલસા અને ભૌતિક સુખાની ઘેલછા માણસનાં મનને સ્થિર નથી થવા દેતી અને તે એટલી હદે વિકૃત બની જાય છે કે તિર્થંકર જેવા સવ પરિગ્રહ ત્યાગી, મેક્ષગામી પાસે પણ ધનકે સંસાર સુખની યાચના કરતા ડાય છે. એટલે સર્વ પ્રથમ મનને કેન્દ્રિત કરવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org