________________
સિદ્ધોની સ્થાપના કરીને પૂજન કરે છે અને આચાર્ય ઉપાધ્યાય તથા સાધુના ચરણની સ્તુતી કરીને શુદ્ધિપૂર્વક એમની પણ પૂજા કરે છે. સામાન્ય રીતે એક પ્રશ્ન થાય કે પૂજાથી શું? પરંતુ હકીકતે આપણે જ્યારે દર્શનમાં એક ચિત્ત થઈએ છીએ અને ત્યાર પછી જ્યારે ભગવાનની પૂજન કરવાને સંકલ્પ કરીએ છીએ ત્યારે ભગવાનનાં ગુણાનુવાદ અને પિતાની ભાવનાઓને અભિવ્યકત કરીએ છીએ બીજા શબ્દોમાં કહીએ તે સંસારના વ્યવહારને આરંભ પરિગ્રહ ને રાગદ્વેષને બધાને ભૂલીને પંચપરમેષ્ઠિના ગુણેમાં લીન મનતા જઈએ છીએ અને એટલા સમય માટે જે સંપૂર્ણ ભાવનાથી પૂજન કર્યું હોય તે ભગવાનમય બનતા જઈએ છીએ. પૂજન કરવાના હેતુમાં ભૌતિક ફળની આકાંક્ષાને કઈ સ્થાન નથી અને જેને ધર્મનાં સિદ્ધાંત પ્રમાણે વિતરાગતા ને વરેલા પંચપરમેષ્ટિમાંથી કઈ ભૌતિક સુખનું વરદાન આપી દેતા નથી પરંતુ જ્યારે પૂજક કૃત કારિત અનુમોદના મન વચન કર્મથી ભગવાનનાં ગુણેનું સ્મરણ, સ્તવન કરે છે ત્યારે તે એવી ભાવના જાવે છે કે હે જિનવર સંસારનાં મેહ માયા, ધન સંપત્તિ સર્વસ્વ ત્યાગ કરીને પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા ધારણ કરીને જિતેન્દ્રિય બનીને કોની નિરા કરીને મેશગામી અરિહંત બન્યા છે તેમ હું પણ એ કેટીએ પહેાંચુ? અને જ્યારે આવી ભાવના પૂજકમાં જમે છે ત્યારે તેને અશુભ કર્મો ક્ષય થવા માંડે અને તે પોતે અનંત શાંતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org