________________
પૂજા અને તેની મહત્તા
આપણે પાછળ દેવદર્શન અને દેવવંદન વિષે ચર્ચા કરી અને નમસ્કાર મંત્રની વિશાળતા વૈજ્ઞાનિકતા વિશે જાણ્યું હવે પૂજા વિષે સમજશું.
દેવદર્શન કરીને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કર્યા પછી સ્વાભાવિક રીતે પૂજા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ પૂજા વિષે થોડુંક જાણવાથી તેની પણ વૈજ્ઞાનિક અસર જાણી શકાશે.
ગ્રહસ્થ માટે જિન-પૂજા ષ, કર્મોમાં એક પ્રપાન કર્મ છે અને રાગ અને અનેક આરંભ પરિગ્રહમાં રત ગ્રહ૫ માટે જ્યાં પંચ પરમેષ્ટિની પ્રતિમાઓનો આશય છે ત્યાં મનના શુદ્ધ ભાવથી જે પૂજા કરવામાં આવે તે તેના અસંખ્યાત કર્મોની નિજ' થાય છે. સાથે શ્રાવક પણ છે જ છે કે જે દેવ શાસ્ત્ર ગુરૂનું પૂજન કરે છે. અને તે અહંની બુદ્ધિથી અને સિદ્ધિયંત્રમાં સ્વર વ્યંજન વિગેર રૂપથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org