________________
જૈન ધર્મમાં ભગવાન !
ભારતવર્ષના અનેક સંપ્રદાયમાં અને મુખ્યત્વે હિન્દુ ધર્મના વિદ્વાનેએ જૈન ધર્મને અનિશ્વરવાદી અથવા નાસ્તિક ધર્મ કહ્યો છે. પરંતુ તેઓએ ખૂબજ ઠેષ પૂર્ણ થઈ એકાંગી વિધાને કર્યા છે. તેમની દષ્ટિએ જે વેદોને ન માને તે નાસ્તિક અને અવતારે ન માને તે ઈશ્વર વિરોધી.
- હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે સંસાર જન્મે છે તે સંપૂર્ણ પ્રલય થઈ જાય છે. ભગવાન અવતાર લે છે, લીલા કરે છે અને પાછા પિતાના લેકમાં જતા રહે છે. તેઓ રાગ ભાવ ધારણ કરે છે અને શયતનીક હોય શકે છે. પરંતુ જૈન ધર્મ આ બધાને વિરોધ કરે છે. કારણ કે તે અવતાર વાદને માનતું નથી તેની દષ્ટિએ પ્રાણી માત્ર સમાન છે. પ્રત્યેક પ્રાણી સમ્યકત્વ ધારણ કરીને તપ દ્વારા કર્મોને ખપાવીને મુકત આત્મા બની શકે છે. જૈન ધર્મની વિશિષ્ટતા લેખમાં આની વિશદ્ છણાવટ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org