________________
[ ૩૨ ]. વાણીની યારી સાથે છે જેને અર્થાત મૃદુભાષી અને આ મૃદ ભાષાને લેકોએ અર્થ કર્યો કમજોર અને ધીમે ધીમે આ કમજોરીને આપણે આપણું લક્ષણ માની બેઠા હકીકતે આપણે ડરપોક વાણિયા નથી પરંતુ ક્ષત્રિય ધર્મના અનુયાયીઓ છીએ જેઓ અહિંસાને માને છે પરંત જેઓ સત્યમાં દઢ છે. અનીતિની સામે ચલીત થતા નથી.
- આ રીતે હવે આપણે ખૂબ ઉન્નત મસ્તકે નિરાભીમાન થઈ પરંતુ દ્રઢતાથી કહેવું જોઇએ કે અમે કેમ જૈન છીએ ? સાથે સાથે વર્તમાન પ્રવાહમાં તણાઈને નાચરંગમાં કે આધુનિકતાનાં મોહમાં કે મોડને કહેવડાવવાનાં લેજમાં જૈનત્વ ભુલી જવું જોઈએ નહીં. શ્રાવકના ગુણે અર્થાત આત્મ કલ્યાણ અને વિશ્વ કલ્યાણની ભાવના આપણામાં જન્મે તે ગુણે કેળવવા જોઇએ અને જૈનત્વનાં વિકાસમાં લાગવું જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org