________________
[ ૧૦ ]
रिषभदेव जब वन को गये नवसुता नवौं खण्डन भाये भरत सेो भरत खंड का राव करे सदा ही धर्म अरु
મથુરા નજીક
દરમ્યાન
ભગ્નાવશેષના ખેાદકામ ઋષભદેવની ખ′ગાસનધારી મૂર્તિ તથા તેના ઉપર કાતરાયેલ ખળદ (ઋષભ) ની આકૃતિનાં અવશેષો પણ જૈન ધર્માંની પ્રાચીનતાનાં દ્યોતક છે. કાર્ય।ત્સગ આસન નિષ્ઠ મૂર્તિ જૈન મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે.
ન્યાય || ૭ ||
પેાતાના ઇતિહુઁસ વિષયક શોધ પ્રમષ હિમાલયમાં ભારતીય સંસ્કૃતિમાં શ્રી વિશ્વંભર સહાય પ્રેમી એ એટલે સુધી કહ્યું છે કે ભારતીય સ ંસ્કૃતિના નિર્માણુના આરંભ કાળથી જ જૈનાએ પેાતાના સહયોગ પ્રદાન કર્યાં છે. મેહે-જો-ડા માંથી મળી આવેલ જૈન મૂર્તિએ તેમની વિકસિત શિલ્પકળા ‘ વાસ્તુકલા ’ ના સુંદર નમૂના છે.
હજરત ઇસા તથા ઈસાઈ ધર્મ'
શ્રી પં. સુંદરલાલે નામના અભ્યાસગ્રંથમાં લખ્યુ છે. તે જમાનાની તવારીખનુ અધ્યયન કરવાથી વિદ્રિત થાય છે કે પશ્ચિમી એશિયા, ઇજીસ ઈરાક, ઈરાન, ગ્રીસ અને ઇથોપિયાનાં જગલે અને પવતામાં
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org