________________
[ ૧૩૮ ]
પૈસાવાળા હોવાના દંભ તા હૈાય જ તે હુમેશા જોડવામાં માને છે ઘણાં તે એવા દાખલા જોવામાં આવ્યા છે કે દવાના અભાવમાં મરી જાય પણ દવા ન ખરીદે. બદનામી વહારી લે પણ સારૂ ખાય કે પહેરે નહિ અરે! બીજાને દાન કરતા જુએ તે વ્યથિત થયા કરે લેાભી દિનરાત ધનનાજ વિચારામાં ને વિચારામાં કોઇ દિવસે ભગવાનનુ' નામ પણ લઈ શકતા નથી અને કહેવત છે કે લેાસ દિવસે નથી વધતા એટલે રાત્રે વધે છે. આમ આ માથ્ લેાભની વાત થઇ પરંતુ આત્મશુદ્ધિ માટે નિલેfભપશુ તે ખુબ આવશ્યક તત્વ છે ઇન્દ્રિયા વડે જે કામનાએ અનુભવાય છે તેનાથી મુકત બનવાનું છે અને લાભનેા જન્મ થતાંજ આત્મામાં દુર્ગુણે ફૂટી નીકળે છે આપણે એમ નથી કહેતા કે આપણે ધનને લુંટાવી દઇએ જીવનને જીવવા માટે ધન આવશ્યક છે પરંતુ આવશ્યકતા પૂરતુ જ તે વિષય વાસનાના અંશ ન બને, આત્માને કલુષિત ન કરે એની ખાસ કાળજી રાખવી પડશે.
જૈનધમ તે। અપરિગ્રહના માધ્યમથી તણખલાં માત્રને એષણા કે લેભનું એક કારણ ગણે વાસના કે ઇચ્છાથી સુખ કે ઐશ્વય માટે કોઇપણ વસ્તુનું ગ્રહણ કરવું, સાચવવી તે સહુ લેભમાં આવે છે. જૈન સાધુએ લેાભમુક્ત કે નિર્ભ્રાભી એટલા માટે ગણવામાં આવે છે કે તેઓ સ’પૂર્ણ વૈભવથી મુકત, કામનાઓથી મુકત અને સંગ્રહથી મુકત હાય છે અને તેમના મને લાખ રૂપિયા કે એક રૂયિયા સરખાંજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org