________________
કલુષિત કર્યાં કરે છે પામી શકતા નથી.
૪. લાભ
[ ૧૩૭ ]
અને તે કેાઇ સમયે ધર્મના સત્યને
લાભએ તે ખૂબજ ચિરપરિચિત અને સૌનાજીવન સાથે લેહીમાં વણાઈ ગયેલા શબ્દ છે. લેશ એક પ્રકારને મળ છે જેને અસૂચિભાવ પણ કહેવામાં આવે છે લેાસને આપણે એ રીતે મૂલવીશું. (૧) જે આપણે રાજલેાભ શબ્દ વાપરીએ છીએ તેના અર્થમાં અને (૨) આત્માના અર્થમાં લાભ અને મિતવ્યયિતા એ બેમાં ઘા ફેર છે માણસ પેાતાની આવક પ્રમાણે ખર્ચ કરે અને સંકટ સમય માટે બે પૈસા બચાવે તે મિતન્યયિતા છે પરંતુ આવક હોય જરૂરિયાત ઉપર પ્રતિબંધ રાખીને. દુ:ખી થઈને માત્ર પૈસા ભેગા કરવાની પ્રવૃતિ રાખે તેને આપણે લેાભી કહીએ છીએ લેી વ્યક્તિ ધન કમાઈ શકે છે પણ સારૂ ખાઈ શકતા નથી, પહેરી શકતા નથી અને દાન જેવી ઉત્તમ વૃતિમાં પણ પૈસાને વાપરી શકતા નથી કારણ કે પૈસાનેજ એ સસ્ત્ર અને ભગવાન માને છે અને જેમ મે પહેલા કહ્યું છે તેમ દરેક કષાય એકબીજાના પૂરક હાય છે તેમ લેાભી વ્યક્તિ સત્ય ખેલી શકતા નથી કપટ તેની રગેરગમાં હાય છે અને
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org