________________
[૧૧૨] ૧. દિવ્રત, ૨, અનર્થઘંડત્યાગવત. ૩. ગોપભેગ પરિમાણુવ્રત.
૧. દિચૂત !
પાપની નિવૃતિ માટે દશે દિશાઓમાં આવાગમનનું પ્રમાણ વન, પર્વત, નદી, નગર કે પ્રદેશના ચિન્હો દ્વારા નક્કી કરવામાં આવે અને બાહ્ય સંસારિક વિષયકષાય સંબંધી કાર્યો માટે આ જીવન નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી તે દિગવત કહેવાય છે. તાત્પર્ય કે બને ત્યાં સુધી ક્ષેત્રની દષ્ટિએ ઓછામાં એાછા વિસ્તારમાં ગમન કરવું જોઈએ. પ્રમાદવશ પણ તેને ભંગ કરવું જોઈએ નહિ. આમ કરવાથી મૂળરૂપે તે તૃષ્ણ ઘટે છે.
૨. અનર્થદંડ વ્રત!
દિગૂગતના અંતર્ગત જે દિશાઓના પરિમાણ નક્કી કરવામાં આવ્યા છે તે સીમામાં પણ પ્રયજન રહિત ન જવું અને નક્કી કરેલી સીમામાં પણ જે ધર્મની હાનિ કે લોક વિરૂદ્ધ કાર્ય થતાં હોય તે પણ જવું જોઈએ નહિં કારણ કે આમ કરવાથી દિઈ દુખે દંડરૂપે ભેગવવાના હોય છે. અનર્થદંડમાં પાપરૂપી ઉપદેશ કરે, જેનાથી હિંસા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org