________________
[ ૧૧૧ ]
સગ્રહ થાય છે એ સિદ્ધાંતને જો અપનાવવામાં આવે તે સગ્રડુવૃતિ ઘટે અને લેાકેા સુખી થાય.
જૈનધમ માં શ્રાવકે માટે પરિમાણુવ્રત એટલે જરૂરી યાત પુરતું રાખવાની મર્યાદા નક્કી કરી છે. પરિગ્રહમાં લેાભ એ મૂળ કારણ છે. જો વ્યક્તિ નિલેŕભી અને તે તે ધીમેધીમે પરિગ્રડ પ્રત્યેપણ મૂર્છા-ભાવ કેળવે એટલે ધનની પાછળ તે વિવેકહિન રીતે દાડે નહિ. માટે જ આચાએ કહ્યું છે કે ધન પ્રત્યે આસક્તિ રાખે। નહિં, આછામાં ઓછી વસ્તુએથી ચલાવવાનું પરિમાણ રાખે। અને ધન માટે આવાં છાનય રસ્તાએ અપનાવા નહિં.
આ પંચમહાવ્રત અને અણુવ્રતાને વધુ દૃઢ મનાવવા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિષાવ્રતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને આ ખારવ્રતામાં જૈનધર્માંના તમામ મુખ્ય સિદ્ધાંત, ક્રિયાએના સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે માત્રતાને પાલક સાથેા જૈન છે.
પાંચણુવ્રત ઉપરાંત ત્રણગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત હાય છે.
ગુણુવ્રત !
ગુણુવ્રતના ત્રણું પ્રકાર! માનવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org