________________
નિવેદન
અનુક્રમણિકા
પુરાવચન...........પડિત સુખલાલજી
વ્યાખ્યાન ૧
તત્ત્વવિદ્યા, તેના પ્રારંભ અને તેના વિષયા (જગત, જીવ, ઈશ્વર) પૃ. ૧ થી ૧૪ તત્ત્વ શબ્દના અર્થા~૨; સત્યનિષ્ઠા-૩; દાના અર્થની મીમાંસા-૫; ગ્રીક અને ભારતીય તત્ત્વચિંતનના સંબધ-૯; તત્ત્વચિંતનના વિકાસક્રમ−૧૧.
વ્યાખ્યાન ૨
કાર્ય-કારણભાવ—તત્ત્વજ્ઞાનના પામ્યા અને પ્રમાણશક્તિની મર્યાદા પૃ. ૧૫ થી ૩૧ કાર્ય-કારણભાવના ભૂમિકાભેદ–૧૫; સામાન્ય અને વિશેષની ઉપપત્તિ-૧૮; સત્કાર્ય અને અસત્કાર્ય વાદની સમજૂતી-ર૧; આરંભ આદિ ચાર વાદાનાં લક્ષણોઃ આરંભવાદ–૨૨; પરિણામવાદ-૨૨; પ્રતીત્યસમુપાવાદ–૨૨; વિવવાદ–૨૩; પ્રમાણુશક્તિની વિચારણા-૨૩; પ્રમાણુની સ્વતંત્ર ચર્ચા વિનાના યુગ અને એની સ્વતંત્ર ચર્ચાવાળા યુગ-૨૬; ઉત્તરકાલીન દર્શનસાહિત્યનાં ખાસ લક્ષણા–૨૮; વિચારણાની પ્રેરક દષ્ટિ-૨૯; દનાનાં વિવિધ વી કરણા–૩૦.
વ્યાખ્યાન ૩
જગત-અચેતન તત્ત્વ
જગતના વિષે ચાર્વાકદષ્ટિ-૩૨; સૂક્ષ્મ કારણની શેાધનાં પ્રસ્થાને-૩૩; જગત સ્વરૂપ અને કારણુ વિશે સાંખ્યદષ્ટિ-૩૫; જગતના સ્વરૂપ અને કારણ વિશે બ્રહ્મવાદી દષ્ટિ-૩૭; જગતના સ્વરૂપ અને કારણ વિશે વૈશેષિક દૃષ્ટિ-૩૮; જગતના સ્વરૂપ અને કારણુ વિશે જૈન દૃષ્ટિ-૪૦; જગતના સ્વરૂપ અને કારણ વિશે ભિન્ન ભિન્ન બૌદ્ધ દૃષ્ટિ-૪૧; જગતના સ્વરૂપ પરત્વે મહાયાની અને કેવલાદ્વૈતી દૃષ્ટિની તુલના-૪૬; ઉપસંહાર–૪૯.
વ્યાખ્યાન ૪
Jain Education International
જીવ-ચેતનતત્ત્વ
ભૂતચૈતન્યવાદી ચાર્વાક–૫૦; સ્વતંત્ર ચૈતન્યવાદ ભણી પ્રસ્થાન–પર; જીવ સ્વરૂપ પરત્વે જૈન દૃષ્ટિ-૫૩; જીવ પરત્વે જૈન દષ્ટિ સાથે સાંખ્ય-યેગની તુલના–૫૪; જીવ પરત્વે જૈન અને સાંખ્યયોગ સાથે ન્યાય-વૈશેષિક દષ્ટિની તુલના-૫૬; જીવ વિશે બૌદ્ધ દૃષ્ટિએ ૬૦; જીવસ્વરૂપ વિશે ઔપનિષદ વિચારધારા-૬૬; પ્રતિબિંબવાદ-૬૯; અવચ્છેદવાદ-૬૯; બ્રહ્મજીવવાદ-૬૯.
For Private & Personal Use Only
પૃ ૩૨ થી ૪૯
પૂ. ૫૦ થી ૭૦
www.jainelibrary.org