SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પિણ્ડા ૫ આ બધું સચેત હોય તેા તે તથા નવી કુંપળી, વૃક્ષની, તૃણુની તથા એવી બીજી પશુ કોઇ વનસ્પતિની કાચી કુપળીઓ વગેરે હાય તા તેને પણ સાધુ ગ્રહણ ન કરે. [૨૦] તેમજ (જેનું ખીજ અંધાણું નથો તેવી) કુણી ચાળા કે મગની ફળીએ એકવાર શેકેલી હેાય અથવા કાચી હોય તે તે આપનાર બેનને ભિક્ષુ કહે કે મને તેવું ગ્રાહ્ય નથી. [૨૧] અગ્નિ આદિથી. અપકવ ારકૂટ, વાડાના કારેલાં, નાળિયેર, તલપાપડી તથા નિંબવૃક્ષનું મૂળ ( લિખેાળા ) વગેરે કાચાં હાય તા મુનિ ગ્રહણ ન કરે. [૨૨] તેમ જ ચાખાના તથા તલના આટે તેમજ સરસવના ખેાળ તથા અપકવ પાણી વગેરે કાચુ હાય અથવા મિશ્ર પાણી હાય તા ભિક્ષુ તેને પણ ગ્રહણ ન કરે. [૨૩] અપકવ કોઠુ, બિજોરુ, પાંદડા સહિત મૂળા કે મૂળાની કાતરી વગેરે કાચાં કિંવા શસ્ત્ર પરિત ન હોય તો તે પદાર્થોને સુનિ મનથી પણ ન ઇચ્છે. [૨૪] તે જ પ્રમાણે કળાનું ચૂર્ણ, બીજોનું ચૂર્ણ, બહેડાં તથા રાયણનાં મૂળ વગેરે કાચાં હોય તેા સચેત જાણીને તેને છેાડી દે. [૨૫] હમેશાં ભિક્ષુ સામુદાનિક ( ધનવાન અને નિન એ બન્ને સ્થળે ) સમાન ગાયરી કરે. નિન કુળનું ઘર જાણી તેને ઉલ્લંઘીને શ્રીમંતને વેર ન જાય. નોંધઃ-શ્રીમંત । કે ગરીબ હૈ. તપસ્વી ભિક્ષુ તે બન્ને પર સમદ્રષ્ટિ રાખે અને રાગરહિત થઇ પ્રત્યેક ઘેર ગાચરી અર્થે ગમન કરે. [૨૬] નિર્દોષ ભિક્ષાગ્રહણુની ગવેષણા કરવામાં રત અને આહારની મર્યાદાને જાણનાર પંડિત ભિક્ષુ ભેાજનમાં અનાસક્તિ રાખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy