________________
દશવૈકાલિક સૂત્ર
૫૪
[૫૭૫૮] ચિત્ત પુષ્પ, ખીજ કે લીલેાતરીથી જે અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહાર મિશ્ર (સાથે ભળેલેા) હૈાય તે આહાર પાણી સંયમી પુરુષાને અકલ્પનીય છે. માટે તેવા આહાર પાણી દેનારને કહે કે મને તેવી ભિક્ષા કલ્પનીય નથી.
[પ+૬૦] અન્ન, જળ, ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકી કોઈ પણ આહાર સચેત જળ પર રાખ્યા હાય, કીડીનાં દર, લીલ કે ફુગ પર રાખ્યા હોય તે તે અન્નપાન સંયમી પુરુષોને અકલ્પ્ય છે. માટે દેનાર મેનને ભિક્ષુ કહે કે તેવી ભિક્ષા મતે ગ્રાહ્ય નથી.
[૬૧+૬૨] અન્ન, પાણી, ખાદિમ કે સ્વામિ એ ચાર પ્રકારના આહાર પૈકીના કોઇ આહાર અગ્નિ પર રાખ્યા હાય, અથવા અગ્નિ સાથે સ્પર્શી કરીને અપાય તેા તે અન્નપાન સંયમી પુરુષાને માટે ગ્રહણુ કરવા યેાગ્ય નથી. તેમ જાણીને ભિક્ષુ દેનાર ખાઈને કહે કે મને તેવું ભાજન ગ્રાહ્ય નથી.
[૬૩+૬૪] (દાતાર જાણે કે મુનિને વ્હારાવતાં વાર થઈ જશે તે કદાચ અગ્નિ ઠરી જશે તેવા હેતુથી) ચુલામાં બળતણુ આધુ બેંકેલીને કે કાઢી નાખીને, અગ્નિને અજવાળીને કે વધુ પ્રદીપ્ત કરીને અથવા (તા દાઝવાના ભયથી) અગ્નિ ઠારીને, પકાવતાં અન્નના ઉભરી આવેલ જાણી તેમાંથી કંઇક આછું કરીને કે તેમાં વધુ પાણી ઉમેરીને, હલાવીને કે તેને અગ્નિ પરથી નીચે ઉતારીને આપે તેા તે ભેાજનપાન પણ સયમી પુરુષોને માટે કમ્પ્ય નથી, માટે આપનાર મેનને ભિક્ષુ કહે કે તેવી ભિક્ષા મને
ગ્રાહ્ય નથી.
નોંધ—અગ્નિ એ સજીવ વસ્તુ હેાવાથી તે જીવેાની (હસા થાય તેવા હેતુથી તેવી સૂક્ષ્મ હિંસાવાળે! ખારાક પણ મુનિને કહ્રપ્ચ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org